Abtak Media Google News

ખીરસરા સુધીના રાજકોટ-કાલાવડ સિકસલેન માર્ગનું કામ પૂર્ણ ખીરસરાથી ૧૦ મીટરની પહોળાઇ વાળો ૭.૭૦ કિલો મીટરનો બનશે માર્ગ

રાજકોટ કાલાવડ હાઇવે સિકલે રોડ જે ખીરસરા સુધી ત્યાર થયેલ છે ખીરસરા થી રાજકોટ જિલ્લા ની હદ સુધી ના ૭.૭૦ કિલોમીટરના લંબાઇ અને ૧૦ મીટર પહોળા કરવા માટેના ૧૪ કરોડના ખર્ચે ત્યાર થનાર ડામર રોડ નુ  રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેમા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો .સંધના વા. મનસુખભાઈ સરધારા જીલ્લા ભાજપ ના મોહનભાઈ દાફડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ તાલુકા ભાજપ ના મોહનભાઈ ખુટ હરભમભાઇ કુગશીયા માવજીભાઈ સાગઠીયા મનજીભાઈ સાગઠીયા જીલ્લા ભાજપ ના યુવા નેતા જયેશભાઇ સાગઠીયા અધિકારી કાલરીયા પરમારભાઇ તેમજ બિઝરાજસિહ ઝાલા દિલિપસિંહ જાડેજા તેમજ દેવગામ સરપંચ વિશાલભાઈ ફાગલિયા દેવગામના આગેવાન ગાડુભાઇ ભુત મેપાભાઇ રાદડિયા ખીરસરા ના મનજીભાઈ સાગઠીયા વિગેરે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.