Abtak Media Google News

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018ના રેડ કાર્પેટ પર દિપીકા પદુકોણ, કંગના રનૌત અને સોનમ કપૂર નહીં પરંતુ  એશ્વર્યા રાયે જીત્યું લોકોનું દીલ. ફૈન્સે આપ્યો નંબર 1 નો તાજ.

Advertisement

Verdict Aish 1

કાન્સમાં 8 થી 19 મે સુધી ચાલેલી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મહોત્સવ દરમ્યાન રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડનાર અને બોલિવુડની અપ્સરા કહેવાતી ફરી એક વાર બાજી મારી ગઈ છે “કાન્સ ક્વિન ” એશ્વર્યા રાય બચ્ચન. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં પોતાના કપડાના નવા જ લૂક થી તમામ લોકોના દિલ જીત્યા હતા અને તેમના ચાહકોએ એશ્વર્યા રાય બચ્ચનને નંબર 1 સ્ટેજ પર પહોંચાડી હતી.

3445 0 8D746031A668952D71F1Cf9Addff4C03 1આ ઉપરાંત જો તેમના ડ્રેસની વાત કરવામાં આવે તો કાન્સ ફિલ્મ મહોત્સવમાં ઐશ્વર્યાનો આ લૂક લોકોને ઘણો પસંદ આવ્યો છે. ડ્રેસમાં ગાઉનની સાથે 3 મીટર લાંબી કેપ હતી, જેની પર સિલ્ક થ્રેડથી કારીગરી કરવામાં આવી છે. મિશેલ સિનકોના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રમાણે આ ડ્રે્સની કેપને 1000 કલાકમાં બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સંપુર્ણ કામ હેન્ડ વર્ક થ્રેડ અને સ્વોરોસ્કી ક્રિસ્ટલથી કરવામાં આવ્યું છે.

Maxresdefault 9 1

આ દરમ્યાન પોતાના જલવાથી ધૂમ મચાવનારી એશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મ ફેસ્ટિવલ કોમ્પિટિશનમાં બાજી મારી ગઈ હતી. અને ફૈન્સ દ્વારા મળ્યો તેને નંબર વનનો તાજ…

Untitled 1 13 696X418 1

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.