Browsing: Blood Donation

અબતક,અરૂણ દવે રાજકોટ મુખ્યમંત્રીના 65માં જન્મદિવસ અવસરે આજે રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રકલ્પો યોજાયા હતા. જેના ભાગ રૂપે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષકોની મંડળીના…

બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર કોઇનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત કેટલાય લોકો રક્તદાન…

જામકંડોરાણા, જેતપુર, કાલાવડ, રાજકોટ, જૂનાગઢ વગેરે સ્થળોએ સેવાયજ્ઞના મેગા આયોજનો આગામી તા. 29/7/2021 ને ગુરૂવારના રોજ ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રમાં મોટું યોગદાન આપનાર વિઠ્ઠલભાઇ રાદડિયાની…

“રક્તદાન કરો અને દુનિયા ને ધબકતો રાખો” વિશ્વ રક્ત દાતા દિવસ 2021 નો થીમ ડબલ્યુ.એચ.ઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ! આજે વૈશ્વિક મહામારીના સમયમાં આપણે…

સગાઈ પૂર્વે યુવક-યુવતીના લોહીનું પરિક્ષણ થવું જરૂરી લાઈફ બ્લડ સેન્ટર દ્વારા ચાલી રહેલ અવિરત ઝુંબેશ, ગર્ભવતી મહિલાઓએ એન્ટીનેટલ ટેસ્ટ કરાવવો હિતાવહ વિશ્વમાં દર વર્ષે 8મી મે…

સાંજ સુધીમાં ૫૦૦૦ બોટલ રકત એકત્ર થવાનો અંદાજ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા,…

થેલેસેમીયા પિડીત દર્દીઓેને એકત્રીત રકત વિનામૂલ્યે અપાશે:જન્મદિવસે ખોટા દેખાડા કરવાને બદલે ધારાસભ્ય પુત્રનું સેવાલક્ષી સ્તૃત્ય પગલું યુથ ભાજપના નેજા હેઠળ યોજાશે કાર્યક્રમ: ગણેશસિંહની રકતતુલા કરવા પણ…

આવતીકાલે ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ ૨ાજકોટ શહે૨ ભાજપ દ્વા૨ા તા.૧૪/૯ થી તા.૧૯/૯ દ૨મ્યાન શહે૨ના તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી …

રાજકોટની પ્રતિદિન રક્તની જરૂરીયાત લગભગ ૧૫૦થી વધુ યુનિટની છે. રાજકોટમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે ત્યારે રક્તના અભાવે કોઈ મૃત્યુના મુખમાં ન હોમાય, માનવ જીંદગી જોખમમાં…

રકતદાન કરવા ઈચ્છુક રકતદાતાઓએ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવું પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ તથા જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે કાલે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં…