Browsing: Gujarat news

કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થતાં લોકો ચિંતિત છે. છેલ્લા 5 દિવસથી કોરોના સંદર્ભે…

જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી કોરોના કાળના એક વર્ષ એટલે કે એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021…

જિલ્લામાં વકરી રહેલી માટે ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ: સમાજનો વિવિધ જામનગરમાં મંત્રી આર.સી. ફ્ળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જામનગર જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની…

ઉના પંથકમાં એક સાથે પિતા-પુત્રની તેમના જ કૌટુંબી દ્વારા હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ખેતરમાં હલણના પ્રશ્ને સગા કાકા અને પિતરાઈ ભાઈને તેમના જ ભત્રીજાએ…

લીંબડી તાલુકાના રણોલ ગામના મુસ્લિમ યુવાનને આડા સંબંધના કારણે યુવતીના બે ભાઇઓ સહિત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણેય શખ્સોની…

પશ્ચિમ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ધુણઇ ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ એલ.સી.એ. દરોડો પાડી ક્ધટેનરમાંથી રૂ. 10.91 લાખની કિંમતનો 2772 બોટલ દારૂ અને 810 બીયરના…

સરસ મજાના સંતરા, વીટામીન સી થી ભરપુર મોસંબી અને પાઇનેપલ વચ્ચે એકદમ કાળો કે જાંબુડી રંગનો ઢગલો પડ્યો હોય એ રાવણાંને જોઇને જ મોઢામાં પાણી આવશે.…

ચોથા તબક્કાના રસીકરણનો ધમધમાટ શરૂ હાલ કરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાવી રહ્યો છે. વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના…

મોરબી  આયુર્વેદિક નશાકારક સીરપની 900 બોટલ ભરેલ કાર કબજે કરી છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળીરોડ તરફથી આવતી કારને રોકીને એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી…

સોરા અને પરમાર કુટુંબમાં દેરાણી-જેઠાણી શાલી પરિવારમાં પતિ-પત્નિને કોરોના ભરખી ગયો ઉપલેટા તાલુકામાં કોરોના જાણે આદુ ખાઇને પાછળ પડી ગયેલ હોય તેમ ભાયાવદરમાં પરમાર પરિવારમાં દેરાણી-જેઠાણી…