Browsing: JMC

કમિશ્નરે રિકવરી સેન્ટર, વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લીધી પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સની અસરકારક અમલવારી કરવા તાકીદ જામ્યુકોના કમિશ્નરે મટીરિયલ રિકવરી સેન્ટર, લીગેસી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લઇ…

શહેરમાં શ્રાવણ માસના તહેવારોમાં ઠેર ઠેર સરકારના ફુડ શાખાના નિતી નિયમોના ધજાગરા ઉડાડતા ફરસાણના હાટડાઓ ચાલી રહ્યા છે. આ ફરસાણના હાટડાઓ મહાનગર પાલિકાના અને સરકારના ફુડ…

આસી.કમિશનર ટેકસ દ્વારા આધાર-પુરાવા સાથેનો 196 પાનાનો અહેવાલ સુપ્રત કરાયો મહાનગરપાલિકાના મિલ્કતવેરાના અધિકારી વિરૂદ્ધ આધાર-પુરાવા સાથેનો અહેવાલ કમિશ્ર્નરને રજૂ કરાયો હતો. ટેકસ અધિકારી દ્વારા સનસની ખેજ…

નવાનગર નેચર ક્લબ દ્વારા આર્ટિસ્ટની મદદથી તૈયાર કરાયેલી રંગોળી બે દિવસ સુધી નગરજનો નિહાળી શકશે 75માં આઝાદી દિન નિમિત્તે નવાનગર નેચર કલબ દ્વારા જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં…

પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનના નિભાવ-રીપેરીંગ માટે 87.56 લાખ ખર્ચાશે: પીવાના પાણીના ટેન્ડર માટે 79.50 લાખ મંજુર: 15મી ઓગષ્ટની ઉજવણી મહાપાલિકાના પટાંગણમાં થશે મહાનગરપાલિકાની સ્ટે. કમીટીની બેઠકમાં…

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ ચાલુ નાણાંકીય વર્ષમાં 50 કરોડની આવકનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ સામે પ્રથમ ત્રિમાસિક (ક્વાર્ટર)માં રૂા.12 કરોડ જેટલી આવક મેળવી લીધી છે.…

મહાનગરપાલિકાની ગઈકાલે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં શહેરમાં ગુલાબ નગર શાકમાર્કેટના વેચાણના નિર્ણયને વિપક્ષી સભ્યો દ્વારા ગેરકાયદે ગણાવ્યો હતો. વિપક્ષી સભ્ય જેનમબેન ખફી અને ધવલ નંદા…

મહાનગરપાલિકાના બહારના વિસ્તારોમાં સફાઈ મુદ્દે કમિશ્નર વિજય ખરાડીએ ખાસ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરના બહારના વિસ્તારને સારી સુવિધા મળી રહે…

જામનગરમાં નીલકમલ સોસાયટી સામે આવેલી વરસાદી પાણીની કેનાલમાં માતા-પુત્ર પડી જતાં તણાયા હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ પુત્રને બચાવી લીધો હતો. જયારે માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.…

લાલપુર બાયપાસ નજીક આવેલા એગ્રોમાં નકલી દવા વેચાતી હોવાની દવા કંપનીને ફરિયાદ મળતાં દિલ્હીથી કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા. જ્યાં તાપસ દરમિયાન એગ્રોમાંથી તેની કંપનીના નામે…