મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિન અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

IMG 20220905 WA0107

ગાંધીનગરજિલ્લાની શાળાના બાળકોને  શિક્ષક દિન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ ફાળો અર્પણ કર્યો તે વેળાએ ગાંધીનગર જિલ્લા કલેકેટર  કુલદીપ આર્ય,જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ,પોલીસ અધીક્ષક દુગ્ગલ,જિલ્લા શિક્ષણાધિકારીશ વાઢેર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આજે રાજ્યના તમામ શિક્ષકોને શિક્ષકદિનની શુભકામના પાઠવી હતી સાથો સાથ શિક્ષકોને સમાજના ઘડવૈયા ગણાવ્યા હતા. ગાંધીનગર ખાતે તેઓ શિક્ષકદિનની ઉજવણીમાં સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.