Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી માં આવેલ કે ઓ શાહ કોલેજ પાસે આવેલ કનૈયા ગૃપ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે પણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અને કનૈયા ગૃપ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કનૈયા ગૃપ કાર્યકરો ના અર્થાત મહેનત થી અને આજુબાજુ માં રહેતા લોકો અને દાતાઓના સહયોગ થી ગણપતિ ઉત્સવ ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજરોજ મહાઆરતી તથા પૂજા અર્ચના ધાર્મિક કાર્યક્રમ અને છપ્પન ભોગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો તો રાખોલીયા ચોક ખાતે આવેલ શ્રેયા પાર્ક આવેલ જેમાં પણ ગણપતિજી ની મૂર્તિ ની સ્થાપના રોજે રોજ પૂજા અર્ચના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે અને ભક્તો દર્શન નો લાભ લઈને ધન્યતા અનુભવે છે  :

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.