Abtak Media Google News

અમરેલી ના ઇશ્વરીયા ખાતે મદદ પ્રાથમિક શાળા નો પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે મુખ્ય મંત્રી શિક્ષણ મંત્રી રાજ્યસભા સાંસદ હેમામાલિની સહિત ની ઉપસ્થતી માં લોકાર્પણ થશે

અમરેલી જિલ્લા ના ઇશ્વરીયા મહાદેવ ગામે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ના માદરે વતન ખાતે મદદ પ્રાથમિક શાળા નો આજે લોકાર્પણ પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે યોજાશે તેમાં રાજ્ય ના મુખ્ય મંત્રી ભપેન્દ્ર પટેલ રાજ્યસભા સાંસદ હેમામાલિની  શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં કોલેજ ને ટક્કર મારે તેવી મદદ પ્રાથમિક શાળા નો લોકાર્પણ યોજાશે અમરેલી જિલ્લા ના નાના એવા ઇશ્વરીયા ગામે કેન્દ્રીય મંત્રી રૂપાલા ના હોમ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મદદ પ્રાથમિક શાળા લોકાર્પણ ને લઈ ભવ્ય તૈયારી અનેકો નામી અનામી મહાનુભવો કેળવણી રત્નો ની ઉપસ્થિતિ માં યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.