Browsing: NATIONAL

સરકાર બુલેટના આગમન પહેલા જ ૧૦૦ નવી ટ્રેનોને રેલવેમાં લાવવા માગે છે તો અન્ય ૭૦૦ ટ્રેનોનો સમાવેશ હાઈ-સ્પીડ ટ્રેનોમાં કરાશે ભારતમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારીઓ ચાલી…

બ્રીજ પડ્યાની અફવાના પગલે અફડા તફડી થતા અનેક કચડાયા: મૃતકોને પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દુ:ખ વ્યકત કર્યું મુંબઈમાં એલફિન્સ્ટન રેલવે સ્ટેશને…

મુંબઈના પરેલમાં આવેલા એલફિન્સ્ટન રેલવે બ્રિજ પર સવારે 10.30 કલાકે અફવાના કારણે ભાગદોડ મચી હતી. જેમાં 22 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં…

ફેસબુક, ઇન્ટરનેટ અને વોટસએપ પર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાવનાર સામે કાર્યવાહી કરવા સાઇબર સેલની રચના કરાઇ સોશ્યલ મિડીયાના માધ્યમ પર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાય…

ભારતમાં હાર્ટ એટેકનાં મૃત્યુ દરમાં ચિંતાજનક વધારો: ડો. ધર્મેશ જયદીપ દેસાઇ રાજકોટ દર વર્ષે ૨૯ સપ્ટેમ્બર ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે મનાવાય છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન આંકડા…

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પંજાબ અને હરિયાણામાં નવજાત શીશુઓના મૃત્યુદરનું પ્રમાણ વધ્યું ઓછુ વજન ધરાવતા નવજાત શીશુઓના મૃત્યુદરમાં ભયજનક વધારો નોંધાયો છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ…

છેલ્લા ૨૦ વર્ષોથી ઇન્ચાર્જ ડીજીપીનો સિલસિલો: પોલીસના આત્મગૌરવ માટે કાયમી વડાની નિમણૂંક આવશ્યક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અને પોલીસ બેડામાં એક આત્મગૌરવ માટે પણ…

વીવીપેટના ખોટા આક્ષેપ બદલ મતદાર સામે લેવાઇ શકે પગલા છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીઓમાં ઇવીએમની વિશ્વસનીયતા અંગે કેટલાક પક્ષ દ્વારા સવાલ ઉઠાવાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના કેન્દ્રીય…

મોંઘવારી, બેરોજગારી, ભાવવધારા સામે ભાજપનો વૈશ્ર્વિક ડિફેન્સ વિકાસ ગાંડો થયો છે..! તેવા સોશિયલ મીડિયામાં ક્લિક થયેલા કેમ્પેઇન સામે ભાજપે હું વિકાસ છું, હું છું ગુજરાતના સૂત્ર…

ક્ધઝયુમર ફોરમે વાહન ચોરી થયા મુદે ગ્રાહકને વળતર આપવા ઈન્શ્યોરન્સ કંપનીને ‚ા.૫.૨૨ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો દેશમાં વાહન ચોરીના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે તમારા વાહનોને…