Browsing: Abtak Special

છત્તીસગઢના સુકમાં હવે હિડમાં જેવા સ્થાનિક તંત્રને કેટલાક ભ્રષ્ટાચારી ઓના સહકારથી નાના સૂર્યમાંથી અજગર જેવું વિરાટ રૂપ લઈ ચૂકેલા નક્સલી માસ્ટર માઇન્ડને હવે ખતમ કરવો અનિવાર્ય…

કોઈ વ્યક્તિ તકલીફમાં હોય અને તે તકલીફ દૂર કરવા માટે ખાસ કરીને નાણાંની જરૂર પડે એટલે ગુજરાતીઓ હંમેશા અવ્વલ જ રહેતા હોય છે અને તેમની તોલે…

હિમાઁફિલિયા અઁ વારસાગત ઉતરી આવતાઁ રકતાઁ પ્રાણઘાતક રોગ લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કામ કરતા ઘટકની લોહીમાં ખામીને કારણે આ અસાધ્ય આનુવાંશિક રોગ થાય છે. દરેક વ્યકિતના લોહીમાં…

મીટીંગમાં ઉપસ્થિત રહેવા સર્વે સમાજના આગેવાનોને ધારાસભ્ય અંબરીશ ડેરનું નિમંત્રણ રાજુલામાં આગામી સમયમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથા યોજાનાર છે. જેની તૈયારીઓના ભાગરુપે આજે ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ…

11મી એ થશે લોન્ચ; સેમી કલાસિકલ ગરબાનું સંગીત, નવુ કંપોઝીશન, નવા શબ્દો, છંદોનું રાગો આધારિત કમ્પોઝીશન ઓમ દવે દ્વારા કરાયુ છે આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી…

 139નો ટાર્ગેટ આપી ‘સાંજ સમાચાર’નું 127માં ફીંડલું વાળતું ‘અબતક’ 30 રન ફટકારી 3 વિકેટ ઝડપી મોનીલ અંબાસણા ‘મેન ઓફ ધ મેચ’ બેટીંગ-બોલીંગમાં સાતત્યપૂર્ણ દેખાવ કરી…

જાને વાલે હો શકે તો લૌટ કે આના….  1968માં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હસુભાઇને વિશ્ર્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ એનાયત કરેલો જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલ ના…

88 વર્ષની અભિનેત્રીએ 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરિવારની મુશ્કેલીમાં માત્ર 11 વર્ષે કામ શરૂ કર્યુ, 13 વર્ષની વયે જાણીતા ગાયિકા નુરજહાંની ભલામણથી 1945માં ફિલ્મ…

અઢાર સો પાદરના ધણી ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે. તે વખતે તેમને અન્નદાતા –  જય માતાજી એવા શબ્દો કાનમાં અથડાયા. મહારાજા પાછું ફરી…